KuberaNowLogo
Saturday, 07/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Dividend Stocks Next Week : આવતા સપ્તાહે ડિવિડન્ડ સ્ટોક્સની ધૂમ! 67 કંપનીઓ આપશે ડિવિડન્ડ, Bayer CropScience ₹90 આપશે

9થી 13 નવેમ્બર દરમિયાન દિગ્ગજ કંપનીઓ ડિવિડન્ડ વહેંચશે; ડિવિડન્ડ મેળવવા માટે Ex-Dividend અને Record Date સમજવી જરૂરી, HUL, Dabur, ONGC, Aurobindo Pharma સહિત 67 કંપનીઓના શેર એક્સ-ડિવિડન્ડ થશે, માત્ર ડિવિડન્ડ માટે શેર ખરીદતા પહેલાં કંપનીના ફંડામેન્ટલ્સ તપાસો.

kuberanow deskPublished On : 7 Nov 2026
Dividend Stocks.png
AI Generated Image

આગામી સપ્તાહે વિક્રમ સંવત 2083 શરૂ થઈ રહ્યું છે ત્યારે શૅરબજારમાં રોકાણ કરનારા માટે આગામી સપ્તાહ કમાણીની તક લઈને આવી રહ્યું છે. તમે ડિવિડન્ડ આપતા શૅરો શોધી રહ્યા હોવ તો 9થી 13 નવેમ્બર વચ્ચે અનેક મોટી કંપનીઓ પર નજર રાખી શકો છો. આગામી સપ્તાહે કુલ 67 કંપનીઓના શૅર એક્સ-ડિવિડન્ડ થવા જઈ રહ્યા છે, તેમાં હિન્દુસ્તાન યુનિલીવર, ડાબર ઈન્ડિયા, ONGC, ઓરોબિંદો ફાર્મા અને બાયર ક્રોપસાયન્સ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. આ કંપનીઓમાં બાયર ક્રોપસાયન્સ સૌથી વધુ રૂ. 90 પ્રતિ શૅરનું વચગાળાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. બીજીબાજુ કેટલીક કંપનીઓ નાના રોકાણકારોને પણ ડિવિડન્ડનો ફાયદો આપશે. કંપનીઓએ જાહેર કરેલા ડિવિડન્ડ અને કઈ તારીખે તેના શૅર એક્સ-ડિવિડન્ડ હશે.


9 નવેમ્બરે આ કંપનીઓ આપશે ડિવિડન્ડ

Brisk Technovision Ltd : 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Dabur India Ltd : 3.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Esab India Ltd : 20 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Ganesh Consumer Products Ltd : 3.70 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Labelkraft Technologies Ltd : 1 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Metropolis Healthcare Ltd : 1 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Oswal Agro Mills Ltd : 0.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Saksoft Ltd : 0.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ


11 નવેમ્બરે 19 કંપનીઓ નફો વહેંચશે

ADF Foods Ltd : 0.60 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Aurobindo Pharma Ltd: 7 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Balkrishna Industries Ltd: 4 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Balrampur Chini Mills Ltd: 4 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Chambal Fertilisers & Chemicals Ltd: 5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Container Corporation of India Ltd: 1.90 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Galaxy Surfactants Ltd: 18 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

GPT Infraprojects Ltd: 1 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Housing & Urban Development Corporation Ltd (HUDCO): 1.35 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

JM Financial Ltd: 1.65 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Dr. Lal PathLabs Ltd : 5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Navneet Education Ltd : 1.50 રૂપિયાનું વચગાળાનું અને 1.50 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ

NBCC (India) Ltd : 0.25 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

NRB Bearings Ltd: 2.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

PDS Ltd: 2.20 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Premier Energies Ltd : 0.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

RITES Ltd : 1.90 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

SNL Bearings Ltd : 6 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Sonata Software Ltd: 1.25 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ


Dividend Stocks Info


12 નવેમ્બરે 13 કંપનીઓ આપશે ડિવિડન્ડ

Bayer CropScience Ltd: 90 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Gaja Alternative Asset Management Ltd: 0.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Godfrey Phillips India Ltd: 10 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Gujarat Pipavav Port Ltd: 3 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

GPT Healthcare Ltd: 1 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Hindustan Unilever Ltd: 19 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Indian Metals & Ferro Alloys Ltd: 5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Insecticides (India) Ltd: 5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

IRB Infrastructure Developers Ltd: 0.05 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

NLC India Ltd: 1.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Oil and Natural Gas Corporation Ltd (ONGC): વચગાળાનું ડિવિડન્ડ (કેટલું છે તેની માહિતી ઉપલબ્ધ નથી.)

Safari Industries India Ltd: 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Taparia Tools Ltd: 40 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ


13 નવેમ્બરે સૌથી વધુ કંપનીઓ આપશે ડિવિડન્ડ

Aptus Value Housing Finance India Ltd : 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Astral Ltd : 1.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Bhatia Communications & Retail (India) Ltd : 0.01 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

BMW Ventures Ltd : 1.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Computer Age Management Services Ltd (CAMS) : 3.25 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Dynamatic Technologies Ltd : 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Emami Ltd : 5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Great Eastern Shipping Company Ltd : 14.40 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

IG Petrochemicals Ltd : વચગાળાનું ડિવિડન્ડ (રકમની માહિતી નથી)

iStreet Network Ltd : 0.05 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Mafatlal Industries Ltd : 1 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Mobavenue AI Tech Ltd : 0.10 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

OCCL Ltd: 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Orient Technologies Ltd : 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Pearl Global Industries Ltd : 5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

PPAP Automotive Ltd : 1.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Precision Wires India Ltd : 0.35 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Premco Global Ltd : 10 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Rain Industries Ltd : 0.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Repco Home Finance Ltd : 5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Shivalik Bimetal Controls Ltd : 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Somany Ceramics Ltd : 6 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

SP Capital Financing Ltd : 0.75 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Star Cement Ltd : 1 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

TAAL Tech Ltd : 5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Techknowgreen Solutions Ltd : 0.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ

Transworld Shipping Lines Ltd : 11 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ


રોકાણકારોએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

બજાર નિષ્ણાતો મુજબ ડિવિડન્ડનો લાભ મેળવવા માટે રોકાણકારોએ એક્સ-ડિવિડન્ડ અને રેકોર્ડ તારીખનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે ડિવિડન્ડ મેળવવા માટે શેર એક્સ-ડિવિડન્ડ તારીખથી ઓછામાં ઓછા એક ટ્રેડિંગ દિવસ પહેલા ખરીદવાના હોય છે. એક્સ-ડિવિડન્ડ તારીખ પર શૅર ખરીદનારા રોકાણકાર ડિવિડન્ડના હકદાર હોતા નથી. રોકાણકારોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ડિવિડન્ડ મળવાનો અર્થ એ નથી કે તેમને નફો ચોક્કસ થશે, કારણ કે એક્સ-ડિવિડન્ડ તારીખ પર શૅરના ભાવમાં ડિવિડન્ડની રકમના હિસાબથી ફેરફાર થઈ શકે છે. તેથી માત્ર ડિવિડન્ડ મેળવવા માટે શૅર ખરીદવાના બદલે કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે, શૅરના ભાવ યોગ્ય છે કે નહીં અને આગળ જઈને કંપનીના કારોબારમાં કેટલો વધારો થઈ શકે છે એ પણ જોવું જરૂરી છે.


આ પણ જૂઓ :

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Muhurat Pick

MAHURAT PICKS 2026: બજારમાં ઘટાડાનો લાભ ઉઠાવીને નવા વિક્રમ સંવતમાં રોકાણની તક ઝડપો

Muhurat Trading 2026

Muhurat Trading 2026: મુહૂર્ત ટ્રેડિંગ શું છે? જાણો તેનો ઇતિહાસ, મહત્વ અને રોકાણકારો માટેની પરંપરા

Diwali Stock Picks

Diwali Stock Picks: વિક્રમ સંવત 2083 માટે બ્રોકરેજની પસંદગીના પસંદગીના શેર

NSE EGR.png

NSE EGR : એનએસઈ-ઓગ્મન્ટ EGRના પહેલા જ ટ્રેડમાં વિક્રમી રૂ. 33 કરોડથી વધુનું ટર્નઓવર

SEBI

SEBIના નવા સેટલમેન્ટ નિયમો આજથી અમલી, ઓનલાઈન અરજી સુવિધા શરૂ કરાઈ

muhurat trading 2026 timing past 10 years market report

Muhurat Trading 2026: છેલ્લા 10 મુહૂર્ત ટ્રેડિંગમાં નિફ્ટીએ કેટલું રિટર્ન આપ્યું?

sensex nifty record surge diwali rally samvat 2082 gains

સંવત 2082 ના અંતે શેરબજારમાં દિવાળીની રેકોર્ડબ્રેક તેજી: રોકાણકારોને ₹28 લાખ કરોડનો નફો

muhurat trading 2026 diwali stock market date time bse nse

દિવાળી 2026 પર મુહૂર્ત ટ્રેડિંગ: રવિવારે ખૂલશે શેરબજાર; જાણો ટ્રેડિંગનો ચોક્કસ સમય